ફક્ત ગુજરાતી બિઝનેસ ઓનર, ડિરેક્ટર અને SMEs માટે

બનાવો એક એવી સિસ્ટમ કે જેથી તમારા બધાજ ઓપેરશન (કામ) ઓટો મોડ પર ચાલે & વધારે માણસો વગર તમારો બિઝનેસ સ્કેલ કરે

તમારી 25, 50 કે 100 થી વધારે લોકોની ટીમ છે અને ઓપેરશન મેનેજ કરવામાં તકલીફ પડે છે, તો આ તમારા માટે જ છે.

Turn Complex Operations into Scalable Systems

શું તમારો બિઝનેસ કઈંક આવી રીતે અટવાયેલો છે?

ઘણું બધું મેન્યુઅલ કામ

દરરોજ ના ઓપરેશન એક્સેલ, વોટ્સએપ, ઇ-મેઇલ અને ડાયરેક્ટ ઓર્ડર પર ચાલે.

કોઈ Real-time ડેટા નથી

ઓનર પાસે KPI, કામ અથવા ટીમ પ્રોડકટીવીટી ટ્રેક કરવા માટે કોઈ એક ડેશબોર્ડ કે રેકોર્ડ નથી.

ઓપરેશન માટે ના અવરોધો

પરમિશન, ડેટા અથવા કૉમ્યૂનિકેશનનો અભાવ હોવાથી કામમાં વિલંબ થાય છે.

માણસો પર નિર્ભરતા

ધંધો અમુક મુખ્ય કર્મચારીઓ પર આધાર રાખે છે; જો તેઓ જાય, તો કામ ઉભું રહી જાય છે.

વધુ માણસો રાખવાથી મદદ નથી મળતી

ટીમનું કદ વધે છે પણ કાર્યક્ષમતા, સ્પીડ અને નફો વધતો નથી.

ગ્રોથ કરવો જોખમ જેવું લાગે છે

તમે સ્કેલ કરવા માંગો છો, પરંતુ તમારી સિસ્ટમ વધુ વોલ્યુમને હેન્ડલ કરવા માટે ખૂબ નબળી છે.

જો તમને પણ આવોજ અનુભવ થાય છે, તો તમે એકલા નથી. ગુજરાતમાં લગભગ બધા બિઝનેસ ઓનર આ સ્ટેજ પર આવીને અટવાઈ જાય છે.

તો તમે આ Exclusive Consultation ચૂકશો નહીં ! 🚀

આ Consultation તમારા ઓપરેશન મેનેજ કરવાનું અને ધંધો કરવાનું માઈન્ડસેટ બદલી દેશે.

તમે કદાચ આ બધું ટ્રાય કરી લીધું હશે...પરંતુ તેનાથી મુખ્ય સમસ્યાનું સોલ્યૂશન થયું નથી.

ઘણી બધી Excel શીટ બનાવી — જે અત્યારે જટિલ, અનિયંત્રિત, કોઈ જવાબદારી વગરની અને ભૂલ થાય એવી બની ગઈ છે.

જનરલ ERP / CRM સોફ્ટવેર — ખૂબ જટિલ, બિનઉપયોગી, અથવા તમારા વાસ્તવિક વર્કફ્લો સાથે સેટ થતું નથી.

મોંઘા Consultant રાખવા — ઘણા રિપોર્ટ અને સૂચનો આપ્યા, પણ વાસ્તવિક અમલીકરણ થયું નહીં.

વધારે સ્ટાફની ભરતી કરવી — આઉટપુટ માં સુધારા વગર પગાર ખર્ચમાં વધારો થયો.

વોટ્સએપ અને ઈમેઈલ પર કામ ટ્રેક કરવા — કોઈ જવાબદારી નથી, કોઈ ટ્રેકિંગ નથી, કોઈ ચોક્કસ પ્રોસેસ નથી.

SOP બનાવી પણ ટિમ ફોલો કરતી નથી — કેમ કે, એક સિસ્ટમ વગર SOP ફોલો કરવું જટિલ બની જાય છે.

તો પ્રોબ્લેમ તમારી ટીમનો નથી. પણ પ્રોબ્લેમ એ છે કે તમારો બિઝનેસ સિસ્ટમ વિના ચાલી રહ્યો છે.

એટલે બિઝનેસમાં ગ્રોથ વધારે મહેનતથી નહીં, પણ એક યોગ્ય સિસ્ટમ દ્વારા કામ કરવાથી આવે છે.

તો હવે તમારા ધંધાને સ્કેલ કરવા ખરેખર શું જોઈએ?

પ્રોસેસ-આધારિત ઓપરેશન

  • દરેક ડીપાર્ટમેન્ટ માટે સ્પષ્ટ કાર્ય પ્રણાલી
  • SOP-આધારિત કામગીરી
  • વ્યક્તિઓ પર નિર્ભરતા ઓછી કરવી

એક સેન્ટ્રલ સિસ્ટમ

  • ઘણા બધા ટૂલની જગ્યાએ માત્ર એક જ સિસ્ટમ
  • ઓનર અને મેનેજર માટે Real-time ડેશબોર્ડ
  • ખોટી ધારણાઓ નહીં પણ ડેટા આધારિત નિર્ણયો

જ્યાં જરૂર હોય ત્યાં ઓટોમેશન

  • ઓછી મેન્યુઅલ એન્ટ્રીઓ
  • ઝડપી એપ્રુવલ અને રિપોર્ટિંગ
  • સમાન ટીમ સાથે ઉચ્ચ પ્રોડકટીવીટી

Digital Transformation Solutions દ્વારા અમે આજ સિસ્ટમ બનાવીએ છીએ.

અને હા, તમારે તમારા ધંધામાં ઓપરેશનની સ્પષ્ટતા લાવવી ખૂબ જરૂરી છે. 🚀

આ ફ્રી 1:1 કન્સલટેશનમાં શું મળશે તેની માહિતી અહીંયા છે.

આ 45-60 મિનિટના કન્સલ્ટેશન દરમિયાન, આપણે તમારા હાલના બિઝનેસના ઓપેરશન અને સમસ્યાઓ પર ચર્ચા કરીશું અને પછી અમે એક રોડમેપ ડિઝાઇન કરીશું.

1. તમારા બિઝનેસ ઓપેરશનોને સમજવા

અમે તમારા બિઝનેસની કામગીરીનો ઊંડાણપૂર્વક અભ્યાસ કરીશું, સ્ટ્રક્ચર, ટીમ, ટૂલ્સ અને ચેલેન્જ — બધું સ્પષ્ટ કરીશું.

2. ઓટોમેશન માટેની તક શોધીશું

અમે ચોક્કસ માહિતી આપીશું કે જ્યાં ઓટોમેશન સૌથી વધુ ફાયદો આપશે અને મેન્યુઅલ ભૂલ ઘટાડશે.

3. એક હાઈ-લેવલ ડિજિટલ રોડમેપ ડિઝાઇન કરીશું

તમને એક ક્લિયર રોડમેપ મળશે — ક્યાંથી શરૂ કરવું, ક્યારે, અને કઈ ટેક્નોલોજી યોગ્ય છે.

4. યોગ્ય સિસ્ટમ આર્કિટેક્ચર ની ભલામણ કરીશું

તમારા વ્યવસાયના કદ અને જટિલતાને આધારે — SaaS, custom app, અથવા hybrid — ક્યો approach best fit છે.

5. Clear Next Steps

વાતચીતના અંત સુધીમાં, તમને બરાબર ખબર પડી જશે — આગળ શું કરવાનું છે, કઈ priority first, અને ક્યારથી.

તમને 100% Clarity મળશે. 💯

આ કન્સલ્ટેશન કોના માટે છે?

બિઝનેસ ઓનર્સ
Founders & CEO
Operations Heads, MD, Director
20-30+ કર્મચારીઓ ધરાવતી કંપનીઓ
મોટા પાયે મેન્યુઅલ કામગીરી કરતા બિઝનેસ
જે બિઝનેસ ટીમને સમસ્યા માને છે

સામાન્ય રીતે અમે આ ઇન્ડસ્ટ્રી સાથે કામ કરીએ છીએ:

Manufacturing & Trading
Logistics & Transport
Service-Based Businesses
Construction & Contracting
Healthcare
Ops-Heavy Companies

❌ કોના માટે નથી:

હજુ નવી સ્ટાર્ટ થયેલી કંપનીઓ
જેને સસ્તું સોલ્યુશન જોઈએ છે અથવા રેડી સોફ્ટવેર જોઈએ છે
જે શોર્ટકટમાં બધા સોલ્યુશન શોધી રહ્યા છે

👉 હવે ચેક કરો કે તમારો વ્યવસાય સિસ્ટમ માટે તૈયાર છે કે કેમ

Meet Your Digital Transformation Strategist

Sanket Vanani

Hi, I'm Sanket Vanani

Founder & CEO at Theta Solutions

I help business owners transform manual, people-dependent operations into scalable, system-driven businesses using custom software and automation.

With 7+ years of hands-on experience in digital transformation, I've worked closely with founders and operations leaders across UAE, India, and global markets who were stuck due to spreadsheets, paperwork, and disconnected tools.

Here's How I Work:

My Expertise

  • Excel to Digital Systems
  • SOP-driven Workflows Design
  • Custom Software Solutions

My Methodology

  • Process-First Approach
  • No Generic ERP Forcing
  • No Over-Engineering

Your Results

  • Higher Efficiency
  • Better control over team
  • Scalable operations

આપણો ગોલ સિમ્પલ છે

એવો બિઝનેસ બનાવો કે જે સતત દેખરેખ વિના સરળતાથી ચાલે. એવી સિસ્ટમ કે જે ટીમ વધે ત્યારે પણ સરળતાથી સ્કેલ કરે.

હું કોઈ સોફ્ટવેર નથી વેચતો.

હું એવી સિસ્ટમ બનાવું છું કે જે ખરેખર ઓપેરશનના પ્રોબ્લેમ સોલ્વ કરે.

જુઓ કે અમારા ક્લાયન્ટ અમારી સર્વિસ વિશે શું કહે છે...

Denise R.

Owner @Clearchain
★★★★★

"Sanket & Team Theta Solutions were great to work with. He delivered exactly what I was finding from last 8 Years in my business. The app and dashboard are perfect! He was very patient, communicative and professional. They not only developed our solutions but helped us end-to-end from identifying actual problems to solve them and training to our team. I highly recommend them!"

Aaron S.

Mobility Solution
★★★★★

"I worked with Sanket on a repair quote app, and his professionalism, adaptability, and clear communication stood out. Despite delays on my end, he kept the project on track and delivered a high-quality solution at a great price. I highly recommend Sanket and his team for reliable app development that actually help business to improve operations."

Hardik D.

VH Brother
★★★★★

"ThetaSol helped us eliminate our spreadsheet mess and save 20+ hours every week! Till now, we were tracking goods by doing 20+ call per day and in physical book and now it's fully transformed with ease with the team ThetaSol. Highly recommend their digital transformation solutions."

અમે તમારા બિઝનેસ માટે શું કરી શકીએ એ જોવા માટે તૈયાર છો?

⚠️ તો, ગુણવત્તા જાળવી રાખવા અને બિઝનેસને ઊંડાણથી સમજવા અમે અઠવાડિયામાં માત્ર 5 જ કોલ લઈએ છીએ.

જો તમારો બિઝનેસ પણ ગ્રો કરે છે અને ઓપેરશન મેનેજ કરવું એક પ્રોબ્લેમ છે...

તો સિસ્ટમ બનાવવા માટે આ એકદમ યોગ્ય સમય છે. 🚀

ચાલો સાથે મળીને તમારા બિઝનેસ માં Clarity & ઓપરેશનમાં ફરીથી કંટ્રોલ લાવીએ.